Credits

PERFORMING ARTISTS
Sachin-Jigar
Sachin-Jigar
Performer
Jigardan Gadhavi
Jigardan Gadhavi
Lead Vocals
Niren Bhatt
Niren Bhatt
Performer
COMPOSITION & LYRICS
Sachin-Jigar
Sachin-Jigar
Composer
Niren Bhatt
Niren Bhatt
Songwriter
PRODUCTION & ENGINEERING
Aarti Patel
Aarti Patel
Producer

Lyrics

હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું તું લઈ ને આવે લાગણી નો મેળો રે સાથ તું લાંબી મજલ નો સાર તું મારી ગઝલ નો તું અધુરી વાર્તા નો છેડો રે મીઠડી આ સજા છે, દર્દો ની મજા છે તારો વિરહ પણ લાગે વાહલો રે વાલમ આવો ને, આવો ને વાલમ આવો ને, આવો ને માંડી છે love ની ભવાઈ ઓ, તા થૈયા-થૈયા, તા થૈયા થૈ તા થૈયા-થૈયા, તા થૈયા થૈ કે વાલમ આવો ને, આવો ને મન ભીંજાવો ને, આવો ને કેવી આ દિલ ની સગાઇ? કે માંડી છે love ની ભવાઈ ઓ, તા થૈયા-થૈયા, તા થૈયા થૈ તા થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ રોજ રાતે કે સવારે ચાલતા-ફરતા હું અને તારા વિચારો મારતા ગપા તારી બોલકી આંખો, જાણે ખોલતી વાતો હર વાત માં હું જાત ભૂલું રે કે વાલમ આવો ને, આવો ને વાલમ આવો ને, આવો ને માંડી છે love ની ભવાઈ ઓ, તા થૈયા-થૈયા, તા થૈયા થૈ તા થૈયા-થૈયા, તા થૈયા થૈ કે વાલમ આવો ને, આવો ને મન ભીંજાવો ને, આવો ને કેવી આ દિલ ની સગાઇ? કે માંડી છે love ની ભવાઈ ઓ, તા થૈયા-થૈયા, તા થૈયા થૈ તા થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ થૈયા-થૈયા, તા થૈયા થૈ તા થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ યાદો ના બાવળ ને આવ્યા ફૂલ રે હવે તું આવે તો દુનિયા આખી ધૂળ રે હવે (થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ) સપના, આશા, મંછા છોડ્યા મૂળ રે હવે તું આવે તો દુનિયા આખી હેજી, ધૂળ રે હવે ધૂળ રે હવે (થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ) ધૂળ રે હવે (તા થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ) થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ તા થૈયા-થૈયા, તા થૈયા થૈ તા થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ
Writer(s): Sachin, Jigar, Niren Bhatt Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out