Lyrics

હે તારી મસમીઠી મદમીઠી વાતે મારું મન મોહી ગયું હે તારી મસમીઠી મદમીઠી વાતે મારું મન મોહી ગયું હે તને જોયા કરું આજ હું નિરાંતે મારું મન મોહી ગયું હે તને જોયા કરું આજ હું નિરાંતે મારું મન મોહી ગયું હાં રે મને આજ શું થયું હાં રે મને આજ શું થયું હાં રે મને આજ શું થયું હાં રે મને આજ શું થયું હે તારી મસમીઠી મદમીઠી વાતે મારું મન મોહી ગયું હે તને જોયા કરું આજ હું નિરાંતે મારું મન મોહી ગયું ભુલીને ભાન આજ રાસે રમે રે દિલ ભુલીને ભાન આજ રાસે રમે રે દિલ મંઝિલ ઉપરવાળાને હાથે મારું મન મોહી ગયું હાં રે મને આજ શું થયું હાં રે મને આજ શું થયું હાં રે મને આજ શું થયું હાં રે મને આજ શું થયું હે તારી મસમીઠી મદમીઠી વાતે મારું મન મોહી ગયું હે તને જોયા કરું આજ હું નિરાંતે મારું મન મોહી ગયું
Writer(s): Rahul Munjariya, Maulik Mehta Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out