Featured In

Credits

PERFORMING ARTISTS
Vivek Sanchla
Vivek Sanchla
Performer
Pooja Chauhan
Pooja Chauhan
Performer
COMPOSITION & LYRICS
Jitu Prajapati
Jitu Prajapati
Composer
Dev Upadhyay
Dev Upadhyay
Lyrics

Lyrics

હો... હો... હો, મારી બંસી નો સુર કેમ બેસુરો થયો મારા દિલ નો ધબકાર કેમ ધીમો પડ્યો હો, મારી બંસી નો સુર કેમ બેસુરો થયો મારા દિલ નો ધબકાર કેમ ધીમો પડ્યો, ધીમો પડ્યો બોલ રાધા મારો પ્રેમ ક્યાં ઓછો પડ્યો બોલ રાધા મારો પ્રેમ ક્યાં ઓછો પડ્યો બોલ કાના મારો પ્રેમ કેમ અધૂરો રહ્યો બોલ રાધા મારો પ્રેમ ક્યાં ઓછો પડ્યો બોલ રાધા મારો પ્રેમ ક્યાં ઓછો પડ્યો મેં તો જાણીયો તો તુજને જગતનો નાથ તારી રાધા ને કેમ ના રાખી સંગાથ ઓ મુને એકલી મૂકી ને કેમ છોડ્યો તે સાથ બોલ આપીને ભૂલી ગયો કિધેલી વાત હો, મારી બંસી નો સુર કેમ બેસુરો થયો મારા દિલ નો ધબકાર કેમ ધીમો પડ્યો, ધીમો પડ્યો બોલ રાધા મારો પ્રેમ ક્યાં ઓછો પડ્યો બોલ રાધા મારો પ્રેમ ક્યાં ઓછો પડ્યો બોલ કાના મારો પ્રેમ કેમ અધૂરો રહ્યો બોલ રાધા મારો પ્રેમ ક્યાં ઓછો પડ્યો બોલ રાધા મારો પ્રેમ ક્યાં ઓછો પડ્યો હો, મેં તો શિવજી ને બીલીપત્ર અર્પણ કીધા સાધુ સંતો ને હાથ મારા બતાવી દીધા હો, કેવા કિસ્મતે મારા પારખા લીધા તારો સાથ મને ના મળ્યો મારી ડાડા હો, મારી બંસી નો સુર કેમ બેસુરો થયો મારા દિલ નો ધબકાર કેમ ધીમો પડ્યો, ધીમો પડ્યો કે બોલ રાધા મારો પ્રેમ ક્યાં ઓછો પડ્યો બોલ રાધા મારો પ્રેમ ક્યાં ઓછો પડ્યો બોલ કાના મારો પ્રેમ કેમ અધૂરો રહ્યો કે બોલ રાધા મારો પ્રેમ ક્યાં ઓછો પડ્યો બોલ રાધા મારો પ્રેમ ક્યાં ઓછો પડ્યો તું ચાહે તો બધુ તારા હાથ માં હતું તું છોડી જઈશ એવું મેં વિચાર્યું નહતું તારા સંગમાં સુખ મારે સઘળું હતું શું વિતે છે મુજ પર પુછવું તો હતું હો, મારી બંસી નો સુર કેમ બેસુરો થયો મારા દિલ નો ધબકાર કેમ ધીમો પડ્યો, ધીમો પડ્યો બોલ રાધા મારો પ્રેમ ક્યાં ઓછો પડ્યો બોલ રાધા મારો પ્રેમ ક્યાં ઓછો પડ્યો બોલ કાના મારો પ્રેમ કેમ અધૂરો રહ્યો બોલ રાધા મારો પ્રેમ ક્યાં ઓછો પડ્યો બોલ રાધા મારો પ્રેમ ક્યાં ઓછો પડ્યો કોણ કહે છે કે મારા થી તું અડગી રે થઈ જન્મ-જન્મ ની આ પ્રીતડી ભુલાશે નઈ આ જન્મે તું રાધા મારા તન થી તું થઈ કાનો રાધા નો ને રાધા તો કાનની થઈ હો, મારી બંસી નો સુર કેમ બેસુરો થયો મારા દિલ નો ધબકાર કેમ ધીમો પડ્યો, ધીમો પડ્યો કે બોલ રાધા મારો પ્રેમ ક્યાં ઓછો પડ્યો બોલ રાધા મારો પ્રેમ ક્યાં ઓછો પડ્યો બોલ કાના મારો પ્રેમ કેમ અધૂરો રહ્યો બોલ રાધા મારો પ્રેમ ક્યાં ઓછો પડ્યો બોલ રાધા મારો પ્રેમ ક્યાં ઓછો પડ્યો બોલ કાના મારો પ્રેમ કેમ અધૂરો રહ્યો હો, મારી બંસી નો સુર હવે સુરમય થયો હો, રાધાની શ્વાસે કાનો જોડાઈ ગયો હે રાધા તારો-મારો પ્રેમ અમર થયો હે કાના તારો-મારો પ્રેમ અમર થયો હે રાધા તારો-મારો પ્રેમ અમર થયો
Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out