Listen to Aavi Re Aavi Koi Ajab Suwas... (feat. Anupa Pota, Gargi Vora & Hardik Vora) by Hardik Divakar

Aavi Re Aavi Koi Ajab Suwas... (feat. Anupa Pota, Gargi Vora & Hardik Vora)

Hardik Divakar

Singer/Songwriter

2 Shazams

Credits

COMPOSITION & LYRICS
Hardik Divakar Vora
Hardik Divakar Vora
Songwriter
PRODUCTION & ENGINEERING
Harsh Potter Mixing and Music Arrangements
Harsh Potter Mixing and Music Arrangements
Mastering Engineer

Lyrics

આવી રે આવી કોઈ અજબ સુવાસ મને નવરાત્રિ આવ્યાની જાણ થઈ ભીતરને ભેદીને ગઈ આરપાર એ તો અંબાની ભક્તિનું બાણ થઈ તડ તડ તડ તડ તાલી પડેને કાંઈ ગુંજે ગગન ઘનઘોર અંબાની આરતીનો નાદ ભળેને કાંઈ ઘંટારવ થાય ચહુઓર તાળીઓના તાલ અને ઘંટારવ નાદમાં જોગણીઓ ઘૂમે અજાણ થઈ ધડ ધડ ધડ ધડ વાગે નગારા ને થાપી પડે છે કાઈ ઢોલ સૂરને સૂરાવલીના સથવારે સથવારે સંભળાતા ગરબાના બોલ થાપી થડકારે ને સૂર કેરે સથવારે અંબાના ગરબાની લ્હાણ થઈ
Writer(s): Hardik Vora Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out